Home Bollywood राखी सावंत अकेले हनीमून पर गई, तस्वीरें सोशल मीडिया पर वायरल हो...

राखी सावंत अकेले हनीमून पर गई, तस्वीरें सोशल मीडिया पर वायरल हो रही हैं

कंट्रोवर्सी क्वीन राखी सावंत की कुछ तस्वीरें सोशल मीडिया पर वायरल हो रही हैं। इन तस्वीरों में राखी एक होटल के कमरे में नजर आ रही हैं।

 આ તસવીરો જોઇને વાતો થઇ રહી છે રાખી હનીમૂન પર છે. હવે રાખી એકલી જ હનીમૂન પર ગઇ છે કે કોઇ તેની સાથે છે. તે હજુ માલૂમ પડ્યું નથી. કારણ કે રાખી સાવંતે તેનાં સોશિયલ મીડિયા પેજ પર જે તસવીરો શેર કરી છે તેમાં તે<br />એકલી જ નજર આવે છે.

इन तस्वीरों को देखकर लगता है कि राखी हनीमून पर हैं। अब राखी अकेले हनीमून पर गई हैं या उनके साथ कोई है। यह अभी तक ज्ञात नहीं है। क्योंकि उनके सोशल मीडिया पेज पर तस्वीरों साझा की गई हैं।

 આ તસવીરો શેર થતા જ ફરી એક વખત કોન્ટ્રોવર્સી ક્વિન અંગે વાતો થવા માંડી છે. સૌથી મોટી વાત એ છે કે તેનો પતિ કેમ નજર નથી આવતો. અને તે હાલમાં ક્યાં છે તે પણ તેને જાહેર કર્યુ નથી.

सबसे बड़ी बात यह है कि उसका पति क्यों नहीं दिखता। और उसने इस बात का खुलासा नहीं किया है कि वह वर्तमान में कहां है।

 વેલ રાખીએ હજુ સુધી તેનાં લગ્ન અંગે મીડિયા સાથે કોઇ વાત કરી નથી એટલે આ તેનો પબ્લિસિટી સ્ટંટ પણ હોઇ શકે છે.. કારણ કે તે આ પહેલાં પણ આવું કરી ચૂકી છે.

वैसे राखी ने अपनी शादी के बारे में अभी तक मीडिया से बात नहीं की है, इसलिए यह उनका पब्लिसिटी स्टंट हो सकता है क्योंकि उन्होंने पहले भी ऐसा किया है।

 આ પહેલાં રાખીએ દીપક કલાલ સાથે લગ્નની જાહેરાત કરી હતી. બંનેએ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી લગ્નની વાત જાહેર કરી હતી. પણ જ્યારે તે દિવસ આવ્યો ત્યારે આ ખબર ખોટી નીકળી હતી.

इससे पहले राखी ने दीपक कलाल से अपनी शादी की घोषणा की। दोनों ने एक साथ प्रेस कॉन्फ्रेंस की और शादी की घोषणा की। लेकिन जब वह दिन आया, तो यह पता गलत था।

 જે બાદ દીપકે રાખી અંગે ઘણી જ એલફેલ વાતો કરી હતી. તો રાખીએ તેને પોતાનો પબ્લિસિટી સ્ટંટ જણાવીને પોતાની ભૂલ માની હતી. હાલમાં રાખીએ કોઇ NRI સાથે લગ્ન કર્યા હોવાની વાતો ચર્ચામાં છે.

जिसके बाद दीपक ने राखी के बारे में काफी बातें की। तो चलिए इसे एक प्रचार स्टंट के रूप में रखते हैं और इसे एक गलती मानते हैं। वर्तमान में यह बहस चल रही है कि क्या राखी की शादी एक एनआरआई से हुई थी।

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here