Home Reality Show शिल्पा शेट्टी ने सुपर डांसर चैप्टर-३ ग्रांड फिनाले के सेट पर किया...

शिल्पा शेट्टी ने सुपर डांसर चैप्टर-३ ग्रांड फिनाले के सेट पर किया भरतनाट्यम, शिल्पा ने किया विडिओ पोस्ट

शिल्पा का शानदार नृत्य, पहली बार भरतनाट्यम किया, सुपर डांसर -3 में

 રૂપ્સા, બતાબ્યાલ, સક્ષમ, શમા, તેજસ વર્મા, ગૌરવ સરવાન અને જયશ્રી ગોગોઇ ટોચનાં આ 5 ફાઇનલિસ્ટમાંથી એક વિજેતા થશે.

सुपर डांसर -3 का फिनाले है। शिल्पा शेट्टी शो में परफॉर्मन्स करेंगी।

 ફિનાલે પર શિલ્પા શેટ્ટી અલગ અલગ ડાન્સ પરફોર્મન્સ કરશે જેમાં તે પહેલી વખત સ્ટેજ પર ભરતનાટ્યમ પરફોર્મ કરશે

रुप्सा, बतब्याल, सक्षम, शमा, तेजस वर्मा, गौरव सरवान और जयश्री गोगोई इस 5 फाइनलिस्ट में से एक विजेता होंगे।

 ફિનાલે પર શિલ્પા શેટ્ટી અલગ અલગ ડાન્સ પરફોર્મન્સ કરશે જેમાં તે પહેલી વખત સ્ટેજ પર ભરતનાટ્યમ પરફોર્મ કરશે

शिल्पा शेट्टी फाइनल में अलग तरह के नृत्य प्रदर्शन करेंगी, जिसमें वह पहली बार मंच पर भरतनाट्यम करेंगी।

 શિલ્પાએ આ ડાન્સ પરફોર્મન્સ બાદ કહ્યું હતું કે, 25 વર્ષ બાદ ભરતનાટયમ પરફોર્મ કરી રહી છું. આ એક્ટની તૈયારી કરતી વખતે હું ખુબજ નર્વસ હતી. હું ભાગ્યે જ કોઇ સ્ટેજ પર પરફોર્મન્સ આપું છું.

शिल्पा ने डांस के प्रदर्शन के बाद कहा कि 25 साल के बाद मैं भरतनाट्यम कर रही हूं। इस एक्ट की तैयारी के दौरान मैं बहुत नर्वस थी। मैं शायद ही कभी स्टेज पर परफॉर्मेंस देती हूं।

 મને આવી તક વર્ષમાં એક જ વખત મળે છે કે જ્યારે હું સુપર ડાન્સર જેવાં રિઆલિટી શોનાં ફિનાલે મંચ પર પરફોર્મન્સ આપુ છું. સુપર ડાન્સર ચેપ્ટર -3નું ગ્રાન્ડ ફિનાલે શનિવાર-રવિવારે રાત્રે 8 વાગ્યે સોની એન્ટરટેઇન્મેન્ટ પર જોવા મળશે.

मुझे साल में केवल एक बार ऐसा मौका मिलता है जब मैं सुपर डांसर जैसे रियलिटी शो के मंच पर प्रदर्शन कर रही हूं। सुपर डांसर चैप्टर 3 का ग्रैंड फिनाले सोनी एंटरटेनमेंट पर शनिवार और रविवार को रात 8 बजे आएगा।

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here