Home Reality Show डांस शो में हुआ कुछ ऐसा हुआ, बच्ची के पांव चूमने को...

डांस शो में हुआ कुछ ऐसा हुआ, बच्ची के पांव चूमने को मजबूर हुईं शिल्पा शेट्टी

रुपसा की जीत से दर्शक बहुत खुश थे। क्योंकि वह एक कन्टेस्टन थी, जिसने विभिन्न नृत्य फॉर्मेट में अपना हाथ आजमाया

 સ્મોલ સ્ક્રિન પર છેલ્લા છ મહિનાથી દર્શકોને એન્ટરટેઇન કરતા આવી રહ્યાં ડાન્સ રિયાલિટી શોનો રવિવારે સાંજે 23 જૂનનાં રોજ ગ્રાન્ડ ફિનાલે યોજાયો. આ દિવસનો લાંબા સમયથી દર્શકોને પણ ઇન્તેઝાર હતો. આખરે સૌની સામે Super Dancer 3 નો વિનર સામે આવી જ ગયો. જો તમે આ એપિસોડ મિસ કરી ગયા હોવ તો આપને જણાવી દઇએ કે 6 વર્ષની રુપ્સા બતબ્યાલ આ શો જીતી ગઇ છે.

पिछले छह महीनों से दर्शकों के मनोरंजन के लिए छोटे पर्दे पर डांस रियलिटी शो 23 जून रविवार को ग्रैंड फिनाले हुआ। ये दिन का दर्शको लम्बे समय से इंतज़ार करते थे। यदि आप इस प्रकरण से चूक गए हैं, तो मैं आपको बता दूं कि 6 वर्षीय रुप्सा ने यह शो जीता है।

 શોનો રનરઅપ તેજસ વર્મા હતો. અને શોમાં ટોપ-5 સુધી પહોંચનારા બધા જ બાળકોને લોટસ તરફથી એક એક લાખ રૂપિયા અને સોની ચેનલ તરફથી પણ એક એક લાખ રૂપિયા આપવામાં આવ્યાં છે.

रुप्सा को विजेता ट्रॉफी के साथ 15 लाख रुपये का चेक मिला। इस शो में, रुप्सा के गुरु सुपर मास्टर निशांत भट्ट थे, अपने सभी प्रदर्शनों के साथ, उन्होंने दर्शकों का दिल जीत लिया।

 વિનર ટ્રોફીની સાથે રુપ્સાને 15 લાખ રૂપિયાનો ચેક પણ મળ્યો છે. આ શોમાં રુપ્સા સુપર ગુરુ નિશાંત ભટ્ટની ટ્રેનિંગમાં હતી તેનાં દરેક પરફોર્મન્સથી તેણે દર્શકોનાં દિલ જીતી લીધા હતાં.

शो के रन-अप तेजस वर्मा थे। और शो में टॉप 5 में पहुंचने वाले सभी बच्चों को लोटस से एक लाख रुपये और सोनी चैनल से एक लाख रुपये दिए गए हैं।

 રુપ્સા તેનાં દરેક પરફોર્મન્સથી છવાઇ ગઇ જતી

ट्रॉफी स्वीकार करने के समय, रुप्सा अपनी माँ के साथ और अपने गुरु निशांत के साथ

 ટ્રોફી સ્વિકારતા સમયે રુપ્સા તેની માતા સાથે અને તેનાં ગુરૂ નિશાંત સાથે

लेजेंड्री एक्ट्रेस रेखा के साथ रुप्सा

 લેજન્ડરી એક્ટ્રેસ રેખા સાથે રુપ્સાએ કર્યો હતો ડાન્સ

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here